- Home
- Standard 12
- Biology
6.Evolution
medium
નીયે માનવ ઉદૃવિકાસ તબક્કા આપેલ છે. તેમને સાયા ક્રમમાં ગોઠવો. (ભૂતકાળ થી વર્તમાન)
$A$. હોમો હેબીલીસ $B$. હોમો સેપીયન્સ
$C$. હોમો નિએન્ડેરથાલેન્સીસ $D$. હોમો ઈરેક્ટસ
નીચે આપેલા વિકલ્પોમાંથી માનવ ઉદૃવિકાસનો સાચો ક્રમ પસંદ કરો :
A
$B-A-D-C$
B
$C-B-D-A$
C
$A-D-C-B$
D
$D-A-C-B$
(NEET-2024)
Solution
Correct answer is option ($3$) because the correct sequence of stages of human evolution from past to recent is
Homo habilis $\rightarrow$ Homo erectus $\rightarrow$ Homo neanderthalensis $\rightarrow$ Homo sapiens
Standard 12
Biology