4.Principles of Inheritance and Variation
medium

નીચે બે વાક્યો આપેલ છે કે જે પૈકી એક વિધાન $(A)$ અને બીજું કારણ $(R)$ છે.

વિધાન $(A)$:જે જનીન એક જ રંગસૂત્ર પર નજીક નજીક ગોઠવાયેલા હોય તેના માટે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ યોગ્ય નથી.

કારણ $(R)$ :નજીકથી જોડાયેલા જનીન સ્વતંત્ર વિશ્લેષિત થાય છે.

ઉપરના વિધાનોની સાપેક્ષમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

A

$(A)$ અને $(R)$ બંને સાચાં છે પરંતુ $(R)$ એ $(A)$ ની યોગ્ય સમજૂતી નથી.

B

$(A)$ સાચું છે પરંતુ $(R)$ ખોટું છે.

C

$(A)$ ખોટું છે પરંતુ $(R)$ સાચું છે.

D

$(A)$ અને $(R)$ બંને સાચાં છે અને $(R)$ એ $(A)$ ની યોગ્ય સમજુતી છે.

(NEET-2022)

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.