General Principles and processes of Isolation of Elements
easy

નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન $I$ : પ્રદીપ્ત જ્યોતમાં (luminous flame) રંગવિહીન ક્યુપ્રિક મેટાબોરેટનું કયુપ્રસ મેટાબોરેટમાં રિડક્ષન થાય છે.

વિધાન $II :$ બિન $-$પ્રદીપ્ત જ્યોત હોય તેવામાં બોરિક એનહાઈડ્રાઈડ અને કોપર સલ્ફટને ગરમ કરતાં કયુપ્રસ મેટાબોરેટ મેળવવામાં આવે છે.

ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A

વિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાચું છે.

B

બંને, વિધાન $I$ અને વિધાન $II$ ખોટાં છે.

C

વિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાચું છે.

D

બંને, વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.

(JEE MAIN-2021)

Solution

$(i)$ Blue cupric metaborate is reduced to colourless cuprous metaborate in a luminous flame

$\begin{array}{*{20}{c}} {2Cu{{\left( {B{O_2}} \right)}_2} + 2NaB{O_2} + C} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \downarrow \,{\text{Luminous flame}}} \\ {2CuB{O_2} + N{a_2}{B_4}{O_7} + CO} \end{array}$

$(ii)$ Cupric metaborate is obtained by heating boric anhydride and copper sulphate in a non luminous flame.

 

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.