- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
નીચે બે વિધાન આપેલ છે.
વિધાન $I:$
ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે $5^{\prime} \rightarrow 3^{\prime}$
વિધાન $II:$
$DNA$ ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
A
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.
B
બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
C
વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
D
વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
(NEET-2022)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology