12.Ecosystem
normal

નીચે નિવસનતંબની આકૃતિ આપેલ છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.

$(i)$ આકૃતિમાં કયા પ્રકારનું નિવસનતંત્ર દશાવેલ છે ? 

$(ii)$ આવા નિવસનતંબની લાક્ષણિકતા તરીકે કોઈ વનસ્પતિનું નામ આપો.

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ આ વિષુવવૃત્તીય પાનખર જંગલોનું નિવસનતંત્ર છે.

$(ii)$ ભારતમાં આ પ્રકારના જંગલોના નિવસનતંત્રમાં ટેક્ટોના, ડીપ્ટેરોકર્પસ જમુન, આમળા, પલાશ, મહુઆ અને સેમુલ વનસ્પતિઓ છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.