- Home
- Standard 10
- Science
7. How do Organisms Reproduce?
medium
એકકોષીય તેમજ બહુકોષીય સજીવોની પ્રજનનપદ્ધતિમાં શું તફાવત છે ?
Option A
Option B
Option C
Option D
Solution
એકકોષીય સજીવોની પ્રજનન પદ્ધતિ | બહુકોષીય સજીવોની પ્રજનન પદ્ધતિ | ||
$(1)$ | ફક્ત એક જ કોષની દેહરચના હોઈ પ્રજનન માટે કોઈ અંગ કે પેશી હોતી નથી. | $(1)$ | બહુકોષીય સજીવોમાં પ્રજનન ક્રિયા માટે વિશિષ્ટ કોષો અથવા અલગથી પ્રજનનતંત્ર જોવા મળે છે. |
$(2)$ | દ્વિભાજન અથવા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે. | $(2)$ | લિંગી પ્રજનન કરી સંતતિનું નિર્માણ કરે છે. |
$(3)$ | સંતતિઓ પિતૃઓ જેવી જ હોય છે. | $(3)$ | સંતતિઓ માતા-પિતા જેવા અને કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. |
$(4)$ | ઉદાહરણ : અમીબા | $(4)$ | ઉદાહરણ : મનુષ્ય |
Standard 10
Science