સ્થિત ઘર્ષણ કઈ ગતિનો વિરોધ કરે છે  અને સ્થિત ઘર્ષણાંક કોના પર આધાર રાખે છે ? 

Similar Questions

ધર્ષણનાં મહત્તમ બળને કહેવામાં આવે છે

$2$ દળના એક બ્લોકને શિરોલંબ ખરબચડી દીવાલ સાથે આંગળી વડે દબાવીને રાખેલો છે. જો બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $\mu $ અને ગુરુત્વપ્રવેગ $g$ હોય તો દીવાલ સાથે બ્લોકને પકડી રાખવા આંગળી વડે લગાડવું પડતું લઘુતમ બળ શોધો.

બે સંપર્ક સપાટીઓ વચ્ચેનાં સ્થિત ધર્ષાણનું સીમાંત મૂલ્ય.... છે

$2kg $ નો બ્લોક $30^o$ ના ઢાળ પર પડેલો છે જો સ્થિત ઘર્ષણાંક $0.7$ હોય તો ઘર્ષણબળ ....... $N$ થાય.

  • [IIT 1980]

નીચે આપેલા વિધાન સાચાં છે કે ખોટા તે જણાવો :

$(a)$ વેગમાન અને વેગમાનનો ફેરફાર હંમેશાં એક જ દિશામાં હોય છે.

$(b)$ ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ હંમેશાં એક સાથે અને એક જ પદાર્થ પર લાગે છે.

$(c)$ મહત્તમ સ્થિત ઘર્ષણબળ, સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે છે.