- Home
- Standard 12
- Biology
9.Biotechnology Principals and Process
easy
એગેરોઝ જેલ પર $\rm {DNA}$ ને કેવી રીતે નિહાળી શકાય છે?
Option A
Option B
Option C
Option D
Solution
અલગીકૃત $DNA$ ના ટુકડાઓને ત્યારે જ જોઈ શકાય છે $DNA$ ના જ્યારે આ $DNA$ ને ઈથીડિયમ બ્રોમાઈડ (ethidium bromide) નામના સંયોજન વડે અભિરંજિત કરીને $UV\,-$ કિરણો દ્વારા નિરાચ્છાદન (exposed) કરવામાં આવે (તમે શુદ્ધ $DNA$ ના ટુકડાઓને દૃશ્યમાન પ્રકાશમાં અભિરંજિત કર્યા વગર જોઈ શકતા નથી). ઇથીડિયમ બ્રોમાઇડથી અભિરંજિત જેલ ઉપર $UV$ પ્રકાશ પાડતાં $DNA$ ના ચળકતા નારંગી રંગના પટ્ટાઓ તમે જોઈ શકો છો
Standard 12
Biology