માનવ જીનોમાં કેટલી જગ્યાઓ ઓળખાય છે જ્યાં ફક્ત એક જ બેઝમાં તફાવત જોવા મળે છે

  • A

    $1.4$ મિલિયન

  • B

    $14$ મિલિયન

  • C

    $1.4$ બિલિયન

  • D

    $14$ બિલિયન

Similar Questions

$lac$ ઓપેરોનમાં $lac$ $mRNAL$

એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતોને ......... સંકેતો કહે છે.

હેલીકેઝ $DNA$ માં કયા બંધ તોડે છે.

$hnRNA$ પુખ્ત થઈને કયો $RNA$ બને છે ?

મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો.