કેરીમાં કેટલા ફલાવરણ હોય?
$2$
$1$
$3$
$4$
ધાન્ય ફળ ………માં જોવા મળે છે.
દ્વિદળી બીજમાં બીજાવરણ ઉપર એક ફાટ જેવો ડાઘ આવેલો છે જે બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે, તેને………. કહે છે.
નાળિયેરનાં ફળમાંથી મળતા રેસાઓને શું કહે છે?
નીચે આપેલ યાદીમાંથી કેટલી વનસ્પતિઓ પુષ્પવિન્યાસમાંથી વિકસતું સંયુક્ત ફળ ધરાવે છે? અખરોટ, ખસખસ, મૂળો, અંજીર, અનાનસ , સફરજન, ટામેટા, શેતુર
……. માંથી વિકાસ પામતાં ફળને સમૂહ ફળ કહે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.