12.Ecosystem
normal

માનવ પ્રવૃત્તિઓ કાર્બનચક્રમાં દખલ કરે છે. આવી કોઈ પણ બે પ્રવૃત્તિઓ દર્શાવો.

Option A
Option B
Option C
Option D

Solution

કાર્બનચક્રમાં દખલ કરતી માનવીની બે પ્રવૃત્તિઓ નીચે મુજબ છે :

$(i)$ ઝડપી વનવિનાશ

$(ii)$ વિશાળ જથ્થામાં અશ્મિ બળતણને શક્તિ અને પરિવહન માટે બાળવાની ક્રિયા

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.