કૂટ ફળને ઓળખો.
કાજુ
સફરજન
સ્ટ્રોબેરી
આપેલ બધા
પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?
બીજચોલ શેનું બનેલું હોય છે?
પ્રદેહ ભ્રૂણ એ ………. છે.
લાક્ષણિક પુખ્ત ભ્રૂણપુટ માટે સાચું છે.
અંડક જરાયુ સાથે ……. વડે જોડાય.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.