- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
નીચે આપેલામાંથી સાચું વિધાન ઓળખી બતાવો.
A
પીગ આયર્નને જુદા-જુદા આકારમાં ઘડી શકાય છે.
B
ભરતર લોખંડ એ $4 \%$ કાર્બન સાથેનું અશુદ્ધ લોખંડ છે.
C
ફોલ્લાવાળા તાંબામાં દેખાતા ફોલ્લા એ $CO _{2}$.ના નીકળવાના કારણે છે.
D
નિકલ માટે બાષ્પ અવસ્થા શુધ્ધિકરણ વાન-આર્કેલ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.
(NEET-2020)
Solution
Pig iron contains impurities ( $C , S , Si , P$ etc) having malleable nature that's why can be moulded.
Standard 12
Chemistry
Similar Questions
સુચી$-I$ને સુચી$-II$ સાથે જોડો.
સુચી$-I$ | સુચી$-II$ |
$(a)$ સોડીયમ કાર્બોનેટ |
$(i)$ ડેકોન |
$(b)$ ટીટાનીયમ | $(ii)$ કાસ્ટનર-કેલ્નર |
$(c)$ ક્લોરીન | $(iii)$ વૉન-આર્કેલ |
$(d)$ સોડીયમ હાઈડ્રોક્સાઈડ | $(iv)$ સોલ્વે |
નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ શોધો.