નીચેની આહાર શૃંખલામાં શક્ય કડી ઓળખો.
વનસ્પતિ $\to$ કીટક $\to$ દેડકો $\to$ $A$ $\to$ સમડી .
સસલું
વરુ
કોબ્રા
પોપટ
યોગ્ય જોડી ગોઠવો.
પોષકસ્તર |
ઉદાહરણો |
$A$. પ્રાથમિક |
$a$. મનુષ્ય |
$B$. દ્વિતીયક |
$b$. વરૂ |
$C$. તૃતીયક |
$c$. ગાય |
$D$. ચતુર્થક |
$d$. વનસ્પતિ પ્લવકો |
નીચેના જોડકા જોડો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ પ્રથમ પોષકસ્તર | $(I)$ મનુષ્ય,સિંહ |
$(Q)$ દ્રિતીય પોષકસ્તર | $(II)$ પ્રાણી પ્લવક,તીતીઘોડો,ગાય |
$(R)$ તૃતીય પોષકસ્તર | $(III)$ વનસ્પતિ પ્લવક,તૃણ,વૃક્ષો |
$(S)$ ચતુર્થ પોષકસ્તર | $(IV)$ પક્ષીઓ,માછલીઓ,વરુ |
કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.
નિવસનતંત્રમાં ઉર્જાનો સ્ત્રોત ...........છે.
નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?