- Home
- Standard 12
- Biology
12.Ecosystem
medium
ઉચ્ચતર પોષકસ્તર ઉપર આવેલા પ્રાણીઓને ઓછા પ્રમાણમાં શક્તિ મળે છે. આ વિધાનની ચર્ચા કરો.
Option A
Option B
Option C
Option D
Solution

લિન્ડમમેને સૂચવ્યા પ્રમાણે નિવસનતંત્રમાં શક્તિના પ્રવાહમાં $10 \%$ ઓછી શક્તિ વહન પામે છે. આ નિયમ પ્રમાણે શક્તિના $10 \%$ શક્તિ પ્રત્યેક પોષક સ્તરે પ્રાપ્ત થાય છે અને બીજા પોષકસ્તરે શક્તિ રૂપાંતર પામે છે. માંસાહારીઓ આહારશૃંખલામાં ઓછામાં ઓછી શક્તિ પ્રાપ્ત કરે છે. ઉષ્માશક્તિ શ્વસન સુધી રહે છે.
Standard 12
Biology
Similar Questions
medium