નીચેના દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધી કાઢો.

$(i)$ $k=2.3 \times 10^{-5} \,L \,mol ^{-1}\, s ^{-1}$  $(ii)$ $k=3 \times 10^{-4}\, s ^{-1}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ બીજા ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ $L \,mol ^{-1} s ^{-1}$ છે માટે $k=2.3 \times 10^{-5} \,L\, mol ^{-1} \,s ^{-1}$ દ્વિતીય ક્રમની પ્રક્રિયા દર્શાવે છે.

$(ii)$ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ એચળાંકનો એકમ $s^{-1}$ છે. આથી $k=3 \times 10^{-4}\, s ^{-1}$ પ્રથમ ક્રમની પ્રક્રિયા દર્શાવે છે.

Similar Questions

$A + B \rightarrow  $ નિપજ પ્રક્રિયા માટે તેથી $A$ નો ક્રમ $2$ અને $B$ નો $3 $ સમીકરણમાં મળે છે. જ્યારે બંનેની સાંદ્રતા બમણી થાય તો દર ....... જેટલો વધશે?

પ્રક્રિયાની શ્રેણીમાં $A\,\xrightarrow{{{K_1}}}\,\,\,B\,\,\,\xrightarrow{{{K_2}}}\,\,\,C\,\,\,\xrightarrow{{{K_3}}}\,\,\,D\,\,;\,\,{K_3}\,\,\, > \,\,\,{K_2}\,\,\, > \,\,{K_1},$તો પ્રક્રિયાનો દર ક્યા તબબકા વડે નક્કી થશે  ?

પ્રક્રિયા${H_{2\left( g \right)}} + {I_{2\left( g \right)}} \to 2H{I_{\left( g \right)}}$ માટેની શક્ય ક્રિયાવિધિ નીચે મુજબ છે.

${I_2}\,\underset{{{K_{ - 1}}}}{\overset{{{K_1}}}{\longleftrightarrow}}\,2I\,$ (fast step)

$2I + {H_2}\xrightarrow{{{K_2}}}2HI$ (slow step)

તો પ્રક્રિયાનો વેગનિયમ જણાવો.

વેગ અચળાંકનો એકમ કોના ઉપર આધાર રાખે છે ?

પ્રકિયા માટે ${N_2}{O_5}(g) \to $ $2N{O_2}(g) + \frac{1}{2}{0_2}(g)$  વેગ અચળાંક  k,  $2.3 \times {10^{ - 2}}\,{s^{ - 1}}$.છે નીચે આપેલું કયું સમીકરણ સમય સાથે $[{N_2}{O_5}]$ ના ફેરફારનું વર્ણન કરે છે?${[{N_2}{O_5}]_0}$ અને  ${[{N_2}{O_5}]_t}$  પ્રારંભિક અને સમય પર ${N_2}{O_5}$  ની સાંદ્રતાને અનુરૂપ છે.

  • [AIIMS 2004]