છેદગણ શોધો : $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે અને $1\, < \,x\, \le \,6\} ,$ $B = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે અને $6\, < \,x\, < \,10\} $
જો $A = \{a, b, c\}, B = \{b, c, d\}, C = \{a, b, d, e\},$ તો $A \cap (B \cup C)$ મેળવો.
યોગગણ લખો : $A = \{ x:x$ એ $3$ ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. $\} ,$ $B = \{ x:x$ એ $6$ થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. $\} $
આકૃતિમાં ર્દશાવેલ છાયાંકિત ભાગ . . . . . વડે દર્શાવાય છે.
જો $A \subset B$ હોય તેવા બે ગણું આપ્યા હોય, તો $A \cup B$ શું થશે ?