$p(x)=x^{2}-4 x+3$ હોય, તો $p(2)-p(-1)+p\left(\frac{1}{2}\right)$ ની કિમત શોધો.
$-\frac{31}{4}$
અવયવ પાડો.
$\frac{4 x^{2}}{9}-\frac{1}{25}$
દર્શાવો કે :
$x+3$ એ $69+11 x-x^{2}+x^{3}$ નો અવયવ છે.
નીચેનાના અવયવ પાડો :
$9 y^{2}-66 y z+121 z^{2}$
શૂન્ય બહુપદીની ઘાત ………. છે.
$x^{3}-125$ ના અવયવો જણાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.