જો $a=5, b=7, c=6$ અને $d=10,$ હોય,તો બિંદુ $(a-b, c-d),$ એ .......... ચરણનું બિંદુ છે.
પ્રથમ
દ્રિતીય
ચતુર્થ
તૃતીય
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો.
$(-1,7)$ બિંદુ બીજા ચરણમાં છે.
જો $(2 x-3, y+3)$ તથા $(x+7,2 y-2)$ એ સમાન બિંદુ હોય, તો $x$ અને $y$ ની કિંમત અનુક્રમે ………. છે.
$P (3, 2)$ અને $Q (3, -5)$ ને જોડતી રેખા ……… -અક્ષને છેદે.
ઉગમબિંદુના યામ …….. છે.
બિંદુઓ $P(0, 3), Q (1, 0), R(0, -1), S (-5, 0), T (1, 2)$ પૈકી ………. બિંદુઓ $x-$અક્ષ પર નથી.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.