જો $A = 130^\circ $ અને $x = \sin A + \cos A,$ તો
$x > 0$
$x < 0$
$x = 0$
$x \le 0$
(a) $x = \cos 40^\circ + \cos 130^\circ $
$= 2\cos 85^\circ \cos 45^\circ > 0$.
$\tan \frac{13 \pi}{12}$ નું મૂલ્ય શોધો.
અંશ માપ શોધો. ( $\pi=\frac{22}{7}$ લો. ) $\frac{7 \pi}{6}$
$100$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ $22$ સેમી હોય, તો તેણે કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું અંશ માપ શોધો. ( $\pi=\frac{22}{7}$ લો. ).
જો $\tan \theta = – \frac{1}{{\sqrt {10} }}$ અને $\theta $ એ ચોથા ચરણમાં હોય તો $\cos \theta = $
જો $(1 + \sin A)(1 + \sin B)(1 + \sin C)$$ = (1 – \sin A)(1 – \sin B)(1 – \sin C),$ = . . . . .
Confusing about what to choose? Our team will schedule a demo shortly.