$15\, m/s$ વેગથી ઉપર તરફ ફેંકતા કેટલી......$m$ ઊંચાઇ પર જશે? $(g = 10\, m/s^2)$
$11.25 $
$16.2$
$24.5$
$7.62 $
(a) ${h_{\max }} = \frac{{{u^2}}}{{2g}} = \frac{{{{(15)}^2}}}{{2 \times 10}} = 11.25\;m$.
એક માણસ ઉપર તરફ એક બોલ ફેકે છે જે $20 \;m$ ઉપર જઈને પાછો તેના હાથમાં આવે છે. તો તેનો શરૂઆતનો વેગ $u$ અને બોલ કેટલા સમય $T$ સુધી હવાં રહ્યો હશે તે શોધો.
$[g = 10\,m/{s^2}]$
ટાવરની ટોચ પરથી એક દડાને ઉપર તરક ફેકવામાં આવે છે જે જમીન પર $6\, s$ માં પહોંચે છે. બીજા દડાને તે જ સ્થાનેથી અધોલંબ દિશામાં નીચે તરફ સમાન ઝડપથી ફેંકવામાં આવે, તો તે $1.5 \,s$ માં જમીન પર પહોંચે છે. ત્રીજા દડાને આ જ સ્થાનેની મુક્ત પતન કરાવવામાં આવે, તો જમીન પર ……… $s$ માં પહોચશે.
એક પદાર્થને નીચે તરફ ફેંકતાં $2\, sec$ માં કાપેલ અંતર $S$ એ તેની પછીની $sec$ માં કાપેલ અંતર જેટલું છે.તો $s= …………m$ ( $\,\,g = 10\,m/{s^2}$)
${m_1},{m_2}$ અને ${m_3}$ દળવાળા ત્રણ ભિન્ન પદાર્થોને સમાન બિંદુ $‘O’$ થી ત્રણ અલગ ઘર્ષણરહિત પથ પર પતન કરાવવામાં આવે છે. જમીન પર પહોચતાં ત્રણેય પદાર્થોની ઝડપ નો ગુણોત્તર શું હશે?
$64\, ft$ ઊંચાઈ વાળા ટાવર પરથી એક પત્થર ને ઉપર તરફ શિરોલંબ દિશામાં $48\, ft/s$ વેગથી ફેંકવામાં આવે છે. જો ગુરુત્વપ્રવેગ નું મૂલ્ય $g\, = 32\, ft/s^2$ લઈએ તો પત્થરે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ ($ft$) કેટલી થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.