છો $A$ નાં તારમાં $L$ લંબાઈના તારનું વિસ્તરઝ $\ell$ બરાબર હોય તો તેના જેવા બીજા સમાન તારમાં $B$ માં વિસ્તરણ
$4 l$
$2l$
$l$
$l / 2$
$A$ અને $B$ તાર સમાન દ્રવ્યના બનેલા છે અને ત્રિજ્યાનો ગુણોત્તર $2: 1$ અને લંબાઈનો ગુણોત્તર $4: 1$ છે. તો બંને તારમાં લંબાઈમાં એકસમાન ફેરફાર કરવા માટે તેના જરૂરી બળનો ગુણોત્તર = ?
વજન લગાવતા તારની લંબાઈમાં $3\, mm$ નો વધારો થાય છે. તેજ તારની ત્રિજ્યા અડધી કરી દેવામાં આવે તો હવે તેની લંબાઈમાં થતો વધારો ..... $mm$ હોય.
$20 \times {10^8}N/{m^2}$ નું પ્રતિબળ લગાવતા સંપૂર્ણ સ્થિતિસ્થાપક તારની લંબાઈ બમણી થઈજતી હોય તો યંગ મોડ્યુલસનું મૂલ્ય કેટલું હશે?
ઍલ્યુમિનિયમના સમઘનની કિનારી (edge) $10 \,cm$ લાંબી છે. આ ઘનની એક સપાટી શિરોલંબ દિવાલ સાથે જડિત કરેલ છે. તેની વિરુદ્ધ તરફની સપાટીએ $100\, kg$ દળ જોડવામાં આવે છે. ઍલ્યુમિનિયમનો આકાર મૉડ્યુલસ $25 \,GPa$ હોય, તો આ સપાટીનું શિરોલંબ દિશામાં સ્થાનાંતર કેટલું થશે?
એક બીમ બે છેડે ટેકવેલો છે,તો કેન્દ્ર પાસે વંકન કોના સપ્રમાણમાં હોય?