જો તંત્ર પર લાગતું પરિણામી (Net) બળ શૂન્ય હોય તો
તેનું વેગમાન સંરક્ષી છે
આપેલ તમામ
તેની ગતિ ઉર્જા વધી શકે
તેના એક બનાવનાર કણનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે
પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખગતિમાં હોય, તો તેના પર કોઈ બળો લાગતા નથી તેમ શાથી કહી ન શકાય ?
એક સ્થિર પદાર્થ પર ઘણાં બધા બાહ્યબળો લાગે છે, તો તે પદાર્થ સ્થિર રહી શકે ?
$M$ દળ અને $L$ લંબાઈની એકરૂપ દોરીને તેનાં ઉપરનાં સંતિમ છેડાને દઢ આધાર સાથે શિરોલંબ રીતે જોડેલ છે. તો પછી દઢ આધારથી $l$ અંતર પર દોરીમાં ઉદભવતો તણાવ શોધો.
ગતિવિજ્ઞાન અથવા ગતિશાસ્ત્ર (Dynamics) કોને કહે છે ?
આપેલ તંત્ર માટે સમક્ષિતિજ દોરીમાં તણાવ $T_1 \,\,kg-wt$ માં કેટલો થાય?