જો બહુપદી $a x^{3}+4 x^{2}+3 x-4$ તથા બહુપદી $x^{3}-4 x+a$ દરેકને $x-3$ વડે ભાગતાં સમાન શેષ મળે, તો $a$ ની કિંમત શોધો
$11$
$3$
$-1$
$4$
વિસ્તરણ કરો
$(2 x-7)(2 x-5)$
$(2 x-y-5)^{2}$
નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો
$x^{2}+y^{2}+z^{2}+2 x y+2 y z+2 z x$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ?
$t^{2}-2 t$ નાં શૂન્યો $0$ અને $2$ છે.
જો $p(-3)=0,$ હોય, તો બહુપદી $p(x)$ નો એક અવયવ …………. છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.