5.Morphology of Flowering Plants
medium

નીચે આપેલી અગત્યતા જણાવો : 

$(i)$ સમિતાયા સ્તર

$(ii)$ અધિચ્છદીય સ્તર

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ મકાઈના દાણામાં સંયુક્ત કવચ હેઠળ મોટા ચોરસ કે લંબચોરસ દેખાતા કોષોના બનેલા સ્તરને સમિતાયા સ્તર કહે છે. જે પ્રોટીન કણોનો સંગ્રહ કરે છે.

$(ii)$ એકદળીના બીજમાં વરૂથિકાના પહોળા, ઢાલાકાર ભાગે અને ભૃણપોષપ્રદેશના સંપર્કમાં આવેલ સ્તરને અધિચ્છદીય સ્તર કહે છે

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.