કાર્તેઝિય સમતલમાં $x = 0$ નો આલેખ .......... છે.
$y -$અક્ષ
$x$-અક્ષને સમાંતર અને તેનાથી $3$ એકમ નીચે આવેલી રેખાને દર્શાવતા સમીકરણનો આલેખ દોરો.
સમીકરણ $ax + by + c = 0$ ના ધન ઉકેલો હંમેશાં ………. માં રહેલા છે.
$(a, a)$ સ્વરૂપનું બિંદુ હમેશાં ……..પર છે.
નીચેનાં સમીકરણોના આલેખ દોરો
$2 x-3 y=0$
સુરેખ સમીકરણના આલેખના દરેક બિંદુનો ભુજ તેની કોટિ કરતાં $3$ ગણો હોય, તેવું સુરેખ સમીકરણ લખો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.