- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
એક વનસ્પતિમાં બીજનો કાળો રંગ ($BB/BB$) એ બીજના સફેદ રેગ (bb) ઉ૫ર પ્રભાવી છે. આ સંદર્ભમાં કાળા રંગના બીજ ધરાવતા છોડનો જનીન પ્રકાર શોધવા માટે નીચેના પૈકી કયા જનીન પ્રકાર સાથે તમે સંકરણ કરાવશો?
A
$\mathrm{bb}$
B
$\mathrm{Bb}$
C
$\mathrm{BB} / \mathrm{Bb}$
D
$\mathrm{BB}$
(NEET-2024)
Solution
To determine the genotype of a black seed colour at $F_2$, the black seed from $F_2$ is crossed with the white seed colour. This is called a test cross.
$\therefore$ To determine the genotype of $(B B / B b)$ black seed we need to cross them with white seed i.e. $bb$.
Standard 12
Biology