1.Units, Dimensions and Measurement
medium

એક સ્ક્રૂગેજમાં વર્નુળાકાર સ્કેલના પાંચ આંટા રેખીય સ્કેલ પર $1.5\, mm$ નું માપ આપે છે. વર્તુળાકાર સ્કેળ પર $50$ કાંપા હોય તો સ્ક્રૂગેજની લઘુતમ માપશક્તિ કેટલી થાય?

A

$0.006 \,mm$

B

$0.003\, mm$

C

$0.015\, mm$

D

$0.03\, mm$

Solution

Pitch $=\frac{1.5}{5}=0.3 \mathrm{mm}$

Least count $=\frac{0.3}{50}=0.006 \mathrm{mm}$

Standard 11
Physics

Similar Questions

વર્નિયર કેલીપર્સમાં, વર્નિયરના $10$ કાપા મુખ્ય સ્કેલના $9$ કાપા બરાબર થાય છે. જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાને સ્પર્શે છે ત્યારે વર્નિયર પરનો શુન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની ડાબી બાજુ ખસે છે અને વર્નિયર પરનો ચોથો કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બંધ બેસે છે. મુખ્ય સ્કેલના એક કાપો $1\,mm$ નો છે. ગોલીય પદાર્થનો વ્યાસ માપતી વખતે વસ્તુને બે જડબાની વચ્ચે પકડવામાં આવે છે. હવે એવું જોવા મળે છે કે બે વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના $30$ માં અને $31$ માં કાપાની વચ્યે આવે છે અને વર્નિયરનો $6^{\text {th }}$ (છઠ્ઠો) કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બરાબર બંધબેસતો આવે છે. ગોળાકાર વસ્તુનો વ્યાસ ……. $cm$ થશે.
hard
(JEE MAIN-2022)

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.