- Home
- Standard 12
- Biology
6.Evolution
hard
એક જાતિમાં નવજાતનું વજન $2$ થી $5\, kg$ વચ્ચેનું હોય છે.$97\%$ નવજાત પૈકીનાં સરેરાશ $3$ થી $3.3\, kg$ વજન ધરાવતા નવજાત બચી જાય છે જ્યારે $99\%$ નવજાત $2$ થી $2.5\, kg$ કે $4.5$ થી $5\, kg$ વજન ધરાવતા જન્મે છે તેઓ મૃત્યુ પામે છે. તો આ ક્યાં પ્રકારની પસંદગીની પ્રક્રિયા છે?
A
ડાઈરેકશનલ સિલેક્શન
B
સ્ટેબિલાઇઝીંગ સિલેક્શન
C
ડીસરપ્તિવ સિલેક્શન
D
સાઇક્લીક સિલેક્શન
(NEET-2019)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology