ઝેનર ડાયોડમાં રીવર્સ બાયસમાં બ્રેક ડાઉન કોનાં કારણો થાય છે ?
આયનીકરણની અસરનાં લીધે
આંતરીકક્ષેત્ર ઊતેજન
વધારે ડોપીંગ
આપેલ તમામ
(b)
નીચે દર્શાવેલ પરિપથમાં, મહત્તમ ઝેનર ડાયોડ પ્રવાહ $……….mA$ થશે.
પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે ઝેનર ડાયોડને બેટરી અને અવરોધ સાથે જોડેલ છે તો પ્રવાહ $I, I_Z$ અને $I_L$ અનુક્રમે કેટલા હશે?
આપેલ પરિપથમાં રહેલ ઝેનર ડાયોડનો રિવર્સ બ્રેકડાઉન વૉલ્ટેજ $5.6\, V$ હોય તો ઝેનર ડાયોડમાથી પસાર થતો પ્રવાહ $I_z$ કેટલા …….$mA$ હશે?
આકૃતિમાં $6\,V$ બ્રેકડાઉન વૉલ્ટેજ અને $R_L= 4\,k\Omega $ લોડ અવરોધ ધરાવતો ઝેનર ડાયોડ પરિપથ દર્શાવેલ છે જેમાં શ્રેણી અવરોધ $R_i = 1\,k\Omega $ જોડેલ છે.બેટરીનો વૉલ્ટેજ $V_B$ $8\,V$ થી $16\,V,$ સુધી ફરે છે તો ઝેનર ડાયોડમાથી પસાર થતો ન્યૂનત્તમ અને મહત્તમ પ્રવાહ કેટલો હશે?
નીચે આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ _______$mA$ છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.