5.Molecular Basis of Inheritance
hard

$E.coli$ ની જાતિમાં જનીન $i$ વિકૃતિ પામે છે અને તેની નિપજ પ્રેરક અણુ સાથે જોડાતી નથી.જો લેક્ટોઝ સાથેનું વૃદ્વિ માધ્યમ પુર પાડવામાં આવે તો તેનું પરિણામ શું હશે ?

A

જનીન $z, y, a$ પ્રત્યાંકન પામશે

B

જનીન $z, y, a$ પ્રત્યાંકન પામશે નહી.

C

$RNA$ પોલીમરેઝ પ્રમોટર ભાગ સાથે જોડાશે

D

ફક્ત જનીન $z$ પ્રત્યાંકન પામશે

(NEET-2022)

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.