એક પ્રયોગમાં $DNA$ ની સારવાર એવા સંયોજનથી કરવામાં આવે છે જે પોતાને નાઇટ્રોજન બેઈઝીસની થપ્પીઓ વચ્ચે સ્થાપિત કરે છે. તેના પરિણામે બે પાસપાસેનાં બેઈઝ વચ્ચેનું અંતર વધે છે. $0.34- 0.44\,nm$ તો $DNA$ ના બેવડા કુંતલની લંબાઈની ગણતરી કરો $($ જે $2 \times 10^9\,bP)$.
$RNA$ માં કઈ શર્કરા જોવા મળે છે ?
સાયટોસીન ક્યા નાઈટ્રોજન બેઈઝ સાથે જોડાય છે ?
પિરિમિડિન નાઈટ્રોજન બેઇઝ યુરેસિલ સાથે શું જોડાવાથી યુરિડિન બને છે?
આકૃતિ $DNA$ ના ઈમ્લીકેશનનો અગત્યનો ખ્યાલ દર્શાવે છે. $A$ થી $C$ માં ખાલી જગ્યા ભરો.
જો બેવડી શૃંખલામય $DNA$ માં $20 \%$ સાયટોસિન હોય, તો $DNA$ માં રહેલ એડેનીનની ટકાવારીની ગણતરી કરો.