4.Principles of Inheritance and Variation
easy

એન્ટીરીનમ (સ્નેપડ્રેગોન) ના લાલ પુષ્પોવાળા છોડ સાથે સફેદ પુષ્પોવાળા છોડ નું સંકરણ કરાવતા $F _{1}$ માં ગુલાબી પુષ્પો મળે છે. જ્યારે ગુલાબી પુષ્પોવાળા $F _{1}$ નુ સ્વફલન થાય ત્યારે $F _{2}$ મળે છે તેમાં સફેદ, લાલ અને ગુલાબી પુષ્પો મળે છે. નીચે પૈકી ખોટું વિધાન પસંદ કરો.

A

આ પ્રયોગ પ્રભુત્વના નિયમને અનુસરતો નથી.

B

$F_1$, માં ગુલાબી પુષ્પો મળે તે અપૂર્ણ પ્રભાવિતાને કારણે છે.

C

$F _{2}$ માં જે પ્રમાણ મળે છે તે $\frac{1}{4}$ (લાલ) $\frac{2}{4}$ (ગુલાબી) : $\frac{1}{4}$ (સફેદ)

D

આ પ્રયોગમાં વિશ્લેષણનો નિયમ લાગુ પડતો નથી.

(NEET-2019)

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.