- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
medium
એક યુગલમાં પુરુષમાં શુક્રકોષની સંખ્યા ઘણી ઓછી હોય છે. તો તેઓમાં ફલનક્રિયા માટે કઈ પદ્ધતિ યોગ્ય હશે?
A
ગેમેટ ઇન્ટ્રા કોષરસીય અંડવાહિની ટ્રાન્સફર
B
$ZIFT$
C
ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ (શુક્રકોષ) ઇંજેક્શન.
D
કૃત્રિમ વીર્યદાન
(NEET-2017)
Solution
(d)
Standard 12
Biology
Similar Questions
આપેલ જોડકા જોડો
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ $ZIFT$ | $(a)$ અંડવાહિનીમાં અંડકોષનું સ્થળાંતરણ |
$(2)$ $GIFT$ | $(b)$ ફલિતાંડ બનાવવાની આધુનીક પ્રક્રિયા |
$(3)$ $IUT$ | $(c)$ ફલિતાંડને અંડવાહિનીમાં દાખલ કરવું |
$(3)$ $ICSI$ | $(d)$ ગર્ભાશયમાં ગર્ભપોષ્ઠીખંડનું સ્થળાંતરણ |
medium