11.Thermodynamics
easy

નીચેની આકૃતિઓ $(a)$ થી $(b)$ માં દબાણની ફેરફાર વડે કદમાં થતો ફેરફાર આકૃતિમાં દશાવેલ છે. વાયુને પથ $A B C D A$ પર લાવવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .......... છે.

A

$(a)$ થી $(b)$ સુધી બધા જ કિસ્સાઓમાં ધન છે.

B

$(a), (b)$ અને $(c)$ કિસ્સાઓમાં ધન છે, પરંતુ $(d)$ કિસ્સામાં શૂન્ય છે.

C

$(a), (b)$ અને $(c)$ કિસ્સાઓમાં ઋણ છે, પરંતુ $(d)$ કિસ્સામાં શૂન્ય છે.

D

બધા જ ચાર કિસ્સાઓમાં શૂન્ય છે.

Solution

(d)

$\Delta U=0$ in all cases because cyclic process.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.