- Home
- Standard 12
- Biology
11.Organisms and Populations
medium
પ્રકૃતિમાં, આપેલ નિવાસસ્થાન એ વધુમાં વધુ શકય સંખ્યાના આધાર માટે પૂરતો સ્ત્રોત ધરાવે છે, જે તેનાથી વધુ વૃદ્ધિ માટે શકય નથી. પ્રકૃતિનું આ લક્ષણ $.......$ તરીકે ઓળખાય છે.
A
જૈવિક ક્ષમતા
B
વહન ક્ષમતા
C
પ્રાકૃતિક પસંદગી
D
સમસ્થિતિ
Solution
In nature, a given habitat has enough resources to support a maximum possible individuals, beyond which no further growth is possible. This is called carrying capacity.
Standard 12
Biology