- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
$F_1$ પેઢી મેળવવા માટે મેન્ડલે શુદ્ધ ઊંચા છોડનું શુદ્ધ નીચાં છોડથી પરાગનયન કરાવ્યું. પણ $F_2$ પેઢી મેળવવા માટે તેણે ફક્ત ઊંચા $F_1$ છોડનું સ્વફલન થવા દીધું. કેમ ?
Option A
Option B
Option C
Option D
Solution
જન્યુનિર્માણ દરમિયાન લક્ષણો છૂટાં પડે છે. શુદ્ધ સંકરિત પિતૃ અને $F_1$ વિષમયુગ્મી નિર્માણ કર્યા. ફક્ત વિષમયુગ્મીના સ્વફલનથી લક્ષણોના બધા જ શક્ય પુનઃ સંયોજનો મળી શકે છે કારણ ફલન અવ્યવસ્થિત હોય છે.
Standard 12
Biology
Similar Questions
medium