- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
વટાણાના છોડમાં પીળાં બીજ એ લીલાં ઉપર પ્રભાવી છે. જો વિષમ પીળાં બીજવાળા છોડનું લીલા બીજવાળા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો $F_1$ પેઢીમાં પીળાં અને લીલાં બીજવાળી વનસ્પતિમાં તમે કયા પ્રમાણની અપેક્ષા રાખો ?
A
$9 : 1$
B
$1 : 3$
C
$3 : 1$
D
$50 : 50$
(AIPMT-2007)
Solution
(d) : Yellow $(Y)$ seeds are dominant to green $(y)$. So a heterozygous yellow seeded plant will have the genotype of $(Yy)$ and a green seeded plant will have genotype of $(yy)$. When these two plants are crossed, the $F_1$ generation will have the ratio of yellow : greenas $50 : 50$. It is shown as $50: 50$
Standard 12
Biology
Similar Questions
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$ એક જનીનના બે કે વધુ વૈકલ્પીક સ્વરૂપો | $I$ બેક કોસ |
$B$ $F1$સંતતિ સાથે સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃનું સંકરણ | $II$ ફ્લોઈડી |
$C$ $F1$સંતતી સાથે કોઈ પણ પિતૃ નું સંક૨ણ | $III$ વૈકલ્પિક કારકો (એલેલ્સ) |
$D$ વનસ્પતિમાં રંગ સૂન્રો ના જૂથની સંખ્યા | $IV$ કસોટીસંકરણા(ટેસ્ટક્રોસ) |
નીચેે આપેલા વિકલ્પો સાચો જવાબ પસંદ કરો.