જળકુંભી (વોટર હાયસીન્થ) અને પોયણા (વોટર લીલી)માં પરાગનયન આના દ્વારા થાય છે.
કીટકો અને પાણી
કીટકો અથવા પવન
માત્ર પાણીનો પ્રવાહ
પવન અને પાણી
insects or wind
અપયુગ્મન એ ….. છે.
અંડક જરાયુ સાથે ……. વડે જોડાય.
…….વનસ્પતિએ સૌથી મોટુ પુષ્પ ધરાવે છે.
કેપ્સેલા એ આવૃતબીજધારી છે, કારણ કે તે…….ધરાવે છે.
આવૃતબીજધારીમાં ભ્રૂણીય નિલમ્બનું કાર્ય ….. છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.