4-1.Newton's Laws of Motion
easy

નીચેનામાંથી કયા સંદર્ભમાં બળની જરૂર પડતી નથી.

A

કણને વર્તુળમય ગતિ કરાવવા

B

કણને સુરેખ માર્ગે ગતિ કરાવવા

C

કણનું વેગમાન અચળ રાખવા

D

કણનો પ્રવેગ અચળ રાખવા

(AIIMS-1983)

Solution

(c)If momentum remains constant then force will be zero because$F = \frac{{dP}}{{dt}}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.