નીચેનામાંથી કયા આયનીકરણની પ્રક્રિયામાં બંધ ઊર્જા વધે છે અને ચુંબકીય વર્તણૂક અનુચુંબકીયથી પ્રતિચુંબકીયમાં બદલાય છે.
$O_2 \rightarrow O_2^+$
$C_2 \rightarrow C_2^+$
$NO \rightarrow NO^+$
$N_2 \rightarrow N_2^+$
નીચેનામાંથી ક્યો ધટક સામાન્ય પરિસ્થિતિમાં અસ્તિત્વ ધરાવતો નથી ?
${{\rm{N}}_2},{{\rm{O}}_2}{\rm{,O}}_2^ + $ અને ${\rm{O}}_2^ - $ ના બંધક્રમાંક ગણો.
બંધ ક્રમાંક ...... માં મહત્તમ છે.
$MO$ સિદ્ધાંતના આધારે $O _2{ }^{-2}, CO$ અને $NO ^{+}$નો બંધક્રમાંક ક્રમશઃ છે.
$CaC_2$ માંના $C_2^{2 - }$ માં બંધ ની સંખ્યા અને પ્રકાર જણાવો .