જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેના માંથી કઈ પધ્ધતિ થી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?
$GIFT$ અને $ICSI$
$ZIFT$ અને $IUT$
$GIFT$ અને $ZIFT$
$ICSI$ અને $ZIFT$
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા $ZIFT$ પધ્ધતિની નથી.
$ZIFT$ માટે નીચેના તમામ વાક્યો સાચાં છે, સિવાય કે :
અફળદ્રુપ દંપતિનું નિદાન કરીને યોગ્ય સારવાર વડે સંતાન પ્રાપ્તિ કરાવવાની પદ્વતિઓને શું કહે છે ?
અસંગત શોધો.
વૈજ્ઞાનિક કારણો આપો : નિઃ સંતાન દંપતી આધુનિક સંશોધનો દ્વારા સંતાન મેળવી શકે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.