નીચેના કયા પરિવર્તનમાં,બંધ ક્રમાંક વધ્યો છે અને ચુંબકીય વર્તણૂક બદલાઈ ગઈ છે?
$C^+_2 \to C_2$
$NO^+ \to NO$
$O_2 \to O^+_2$
$N_2 \to N^+_2$
$\mathrm{N}_{2}$ અણુ ત્રિબંધ ધરાવે છે તે આણ્વીય કક્ષક ચિતાર વડે સમજાવો. તે ઉપરાંત $\mathrm{F}_{2}$ એકલબંધ તેમજ $\mathrm{Ne}_{2}$ માં બંધ બનતો નથી. તે સ્પષ્ટ કરો.
અણુઓ નીચેનામાંથી શું ધરાવતા હોય તો અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે?
આણ્વીય કક્ષકોના નિર્માણ માટે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઈન ત્યારે થાય છે જ્યારે સંયોજાતી પરમાણુવીય કક્ષકો
$A.$ સમાન ઉર્જ ધરાવતી હોય
$B.$ ન્યુનત્તમ સંમિશ્રાણ થતુ હોય
$C.$ આણ્વીય અક્ષની આસપાસ સમાન સંમિતિ ધરાવતી હોय
$D.$ આણ્વીય અક્ષની આસપાસ જુદી જુદી સંમિતિ ધરાવતી હોય
નીચેના પૈકી કોની બંધલંબાઇ સૌથી ઓછી છે ?
નીચેનામાંથી ક્યો અણુ/આયન અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો નથી ?