3. Coordinate Geometry
easy

નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ-સમતલમાં ક્યાં હોય તે જણાવો. ત્યારબાદ તે બિંદુઓનું યામ-સમતલમાં નિરૂપણ કરો. બંને અક્ષ પર પ્રમાણમાપ $1$ સેમી $= 5$ એકમ લો.

$A (15,-10), B (-10,-20), C (25,0), D (-15,25)$ $E (-5,0), F (0,-15), G (25,5), H (0,15)$

Option A
Option B
Option C
Option D

Solution

બિંદુ બિંદુનું સ્થાન
$A(15,-10)$ ચતુર્થ ચરણમાં
$B(-10,-20)$ તૃતીય ચરણમાં
$C(25,0)$ $x -$અક્ષ પર
$D(-15,25)$ દ્રિતીય ચરણમાં
$E(-5,0)$ $x -$અક્ષ પર
$F(0,-15)$ $y -$અક્ષ પર
$G(25,5)$ પ્રથમ ચરણમાં
$H(0,15)$ $y$ -અક્ષ પર
Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.