3. Coordinate Geometry
easy

નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ-સમતલમાં ક્યાં હોય તે જણાવો. ત્યારબાદ તે બિંદુઓનું યામ-સમતલમાં નિરૂપણ કરો. બંને અક્ષ પર પ્રમાણમાપ $1$ સેમી $= 10$ એકમ લો.

$A (10,40), B (-30,0), C (50,-40), D (0,-30)$ $E (-20,50), F (0,60), G (70,0), H (-40,-50)$

Option A
Option B
Option C
Option D

Solution

બિંદુ બિંદુનું સ્થાન
$A(10,40)$ પ્રથમ ચરણમાં
$B(-30,0)$ $x -$અક્ષ પર
$C(50,-40)$ ચતુર્થ ચરણમાં
$D(0,-30)$ $y -$અક્ષ પર
$E(-20,50)$ દ્રીતીય ચરણમાં
$F(0,60)$ $y -$અક્ષ પર
$G(70,0)$ $x -$અક્ષ પર
$H(-40,-50)$ તૃતીય ચરણમાં
Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.