અનુક્રમણના શરૂઆતી ક્રમિકી અવસ્થા.
ઓછી વૈવિધ્યતા ધરાવે છે.
વધારે જૈવભાર ધરાવે છે.
દ્વિતિય અનુક્રમણમાં વધુ સંખ્યા હોય છે.
મહત્તમ જીવન પદ્ધતિની વિશિષ્ટતાઓ દર્શાવે છે.
Seral stages in succession possess low diversity.
બે વર્ષની અંદાજીત નિવસનતંત્રીય સેવાઓની કિંમત સંશોધકો દ્વારા કેટલી આંકવામાં આવી છે?
અનુક્રમણ દરમિયાન જાતિઓની ભિન્નતા, સજીવોની સંખ્યા અને જૈવભારમાં $…………$ થાય છે.
“પરિસ્થિતિવિધાતંત્રમાં શક્તિનો પ્રવાહ, થરમોડાયનેમિક્સનો બીજો નિયમ અનુસરે છે.” વર્ણવો.
નિવસનતંત્રીય સેવાઓ એટલે ……….
નિવસનતંત્રમાં કયાં અજૈવિક પરીબળની અસરથી પક્ષીઓ અને સસ્તન વર્ગનાં પ્રાણીઓ ઠંડા વિસ્તારમાં મોટું કદ અને ગરમ વિસ્તારમાં નાનું કદ પ્રાપ્ત કરે છે
Confusing about what to choose? Our team will schedule a demo shortly.