$100$ વર્ષથી વધુ સમયથી કુદરતી વસવાટમાં ઉત્પાદકતા અને વિવિધતા સ્થિર રહેવાની શક્યતા રહેલ હોય છે ? તે જાણવો ?
ના, ચોક્કસ સમયગાળા દરમિયાન કુદરતી વસાહતની વિવિધતા અને ઉત્પાદકતા ચોક્કસ રહી શકે નહી. કારણ કે, $(i)$ હકીકતમાં કુદરતી વસાહત ક્યારેય જળવી શકાય નહી. $(ii)$ પુષ્કળ પ્રમાણામાં સ્રોતો ક્યારેય સતત મળી શકતાં નથી. તેઓ હંમેશાં અપૂરતા પ્રમાણમાં કે જરૂર પૂરતા હોતા નથી. $(iii)$ અસ્તિત્વ અને પ્રજનન માટે વાતાવરણીય પરિસ્થિતિ સતત રીતે બદલાતી રહે છે.
અસંગત જોડ તારવો.
નોર્મન મેયર્સ દ્વારા આજ સુધીના જૈવવિવિધતા યુક્તના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો $(Hot\,spots)$ વિશ્વમાં કેટલાં
અજાણ વનસ્પતિ અને પ્રાણીઓની જાતિની મોટી સંખ્યા ...........માં હોવાનું માનવામાં આવે છે.
કઈ નાશપ્રાયઃ જાતિ ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગી છે ?
રોબર્ટ મે અનુસાર પૃથ્વી પર જાતિ–વિવિધતા જેટલી છે.