તે મ્યુટાજન છે.
$Cold$
ગરમી
પાણી
$UV$ કિરણો
કોષરસમાં હાજર કુલ કોષરસીય જનીનને કયા નામથી ઓળખી શકાય?
મેન્ડલે લક્ષણોના વારસાગમનનું કાર્ય $1865$ માં પ્રકાશિત કર્યું પરંતુ તે $1900$ સુધી અમાન્ય રહ્યું. કારણ કે
$(a)$ તે કારકોના અસ્તિત્વનું કોઈ પ્રમાણ આપી ન શક્યો.
$(b)$ તેનો કારકો વિશેનો ખ્યાલ કે કારકો સ્થાયી અલગ એકમો છે કે જે ટ્રેઈટની અભિવ્યક્તિ નિયંત્રિત કરે છે તે તેનાં સમયનાં વૈજ્ઞાનિકો દ્વારા માન્ય રખાયો નહીં.
$(c)$ ગાણિતિક ક્રિયા વાપરીને જૈવિક ઘટનાઓ સમજાવવાનો તેનો અભિગમ સંપૂર્ણપણે જૂનો હતો.
$(d)$ અત્યારની જેમ સંચારણ સફળ ન હતું.
સામાન્ય સ્ત્રી જેના પિતા આલ્બીનો છે, તે આલ્બિનો પુરુષ સાથે લગ્ન કરે છે, તો તેમની સંતતિમાંથી કેટલી સામાન્ય અને અપેક્ષિત આલ્બિનોની શક્યતા શું છે?
હીમોફીલીયા $- A,$ હીમોફીલીયા $- B,$ અને હીમોફીલીયા $- C$માં અનુક્રમે રૂધિર ગંઠાવવાનાં કયા કારકો બનતા નથી?
વનસ્પતિ, જે મેન્ડલવાદનું પાલન કરતી નથી. તે …. છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.