તે પરોપજીવી વનસ્પતિ છે.
અમરવેલ
આંબો
બ્લેડરવર્ટ
જાસૂદ
બોગનવેલના કંટકો $.........$ નું રૂપાંતર છે.
વૈજ્ઞાનિક કારણો આપો : ફાફડાથોરમાં પર્ણકાર્યસ્તંભ હોય છે.
વાનસ્પતિક પ્રસર્જન કેવા પ્રકારનું પ્રજનન છે ?
પિસ્ટીઆમાં વાનસ્પતિક પ્રજનન ......દ્વારા જોવા મળે છે.
નીચે પૈકી પ્રકાંડનું કયું સૌથી સંક્ષિપ્ત સ્વરૂપ છે?