1.Sexual Reproduction in Flowering Plants
medium

સ્થાન અને કાર્ય આપો :

$1.$ બીજાશય (અંડાશય)

$2.$ જરાયુ

Option A
Option B
Option C
Option D

Solution

બીજાશય (અંડાશય)

સ્થાન $:$ સ્ત્રીકેસરનો તલસ્થ ફૂલેલો ભાગ છે.

કાર્ય $:$ બીજાશયમાંથી અંડકો વિકસે છે.

જરાયુ

સ્થાન $:$ બીજાશયના પોલાણની અંદરની બાજુએ હોય છે.

કાર્ય $:$ જરાયુ ઉપરથી મહાબીજાણુધાનીઓ વિકસે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.